COVID 19 માં ગેસ્ટ્રો પ્રોબ્લેમ થાય છે? Covid-19 માં મોટાભાગે શ્વાસ નળી અને ફેફસાંને અસર થાય છે પરંતુ ૨૫થી ૩૦% આ કેસમાં ગેસ્ટ્રો પ્રોબ્લેમ પણ જોવા મળે છે. જેમ કે ઝાડા થવા, ઉલટી થવી, પેટમાં દુખાવો અને ભૂખ ઓછી લાગવી. ગેસ્ટ્રો-પ્રોબ્લેમ covid-19 મા તાવ વગર જોવા મળે છે ? Covid-19 […]
Gastrointestinal Surgery
11 posts