Dr Dharmesh Dhanani

4 posts
MS, FNB (Minimal Access Surgery), FACS, FALS, FMAS, FAIS Consultant Gastrosurgeon, Bariatric & Laparoscopic Surgeon

World No Tobacco Day 2021

ધ્રુમપાન છોડવાથી થતા ફાયદા ! ધૂમ્રપાન છોડવાની ફાયદાકારક અસરો લગભગ મિનિટથી કલાકોની અંદર તરત જ શરૂ થાય છે અને ઘણા વર્ષોથી એક દાયકા સુધી જોવા મળે છે.  30 થી 60 મિનિટની અંદર – હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ઘટવાનું શરૂ થાય છે.  12 કલાકમાં – લોહીમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સામાન્ય […]

ગેસ્ટ્રોસર્જરી અને COVID-19

COVID-19 કેવા કેસોમાં ગેસ્ટ્રો સર્જરી (પેટના રોગો ની સર્જરી) કરવાની જરૂર પડે છે? COVID-19 ને કારણે લોહી ગંઠાવાની પ્રક્રિયા વધી જાય છે અને તેને લીધે આંતરડાને લોહી આપતી નસ બ્લોક થઈ જાય અને તેને લીધે આંતરડું કાળું પડી જાય કે તેમાં કાણું પડી જાય તો ઈમરજન્સી સર્જરી કરાવવાની જરૂર પડે […]

Covid & GastroIntestinal Symptoms

COVID 19 માં ગેસ્ટ્રો પ્રોબ્લેમ થાય છે? Covid-19 માં મોટાભાગે શ્વાસ નળી અને ફેફસાંને અસર થાય છે પરંતુ ૨૫થી ૩૦% આ કેસમાં ગેસ્ટ્રો પ્રોબ્લેમ પણ જોવા મળે છે. જેમ કે ઝાડા થવા, ઉલટી થવી, પેટમાં દુખાવો અને ભૂખ ઓછી લાગવી. ગેસ્ટ્રો-પ્રોબ્લેમ covid-19 મા તાવ વગર જોવા મળે છે ? Covid-19 […]