colon-cancer (2)

COLON CANCER

આંતરડા નું કેન્સર

આંતરડાનું કેન્સર

મોટા આંતરડા અને રેક્ટમ માં કેન્સર ની વહેલાસર તાપસ જરૂરી છે

આંતરડાનું કેન્સર ના લક્ષણો

  • વારંવાર કબજિયાત અથવા ઝાડા થવા
  • ઝાડા માં લોહી પાડવું અને કાળા રંગનો ઝાડો થવો 
  • આંતરડા સાફ ન થતા હોય તેવું લાગવું
  • અશક્તિ લાગવી અને થાક લાગવો
  • કોઈ પણ કારણ વગર ભૂખ ઓછી લાગવી અને વજનમાં ઘટાડો થવો

આંતરડાનું કેન્સર થવાનું કારણ

  • મોટી ઉમર – 50 વર્ષ થી વધારે
  • વારસાગત ઇતિહાસ
  • રેસા વાળો ઓછો અને વધારે ચરબી વાળો ખોરાક
  • આરામદાયી દિનચર્યા
  • મેદસ્વીતા
  • ધ્રુમપાન અને આલ્કોહોલ નું વધારે સેવન

આંતરડાનું કેન્સરની તપાસ

  • કોલોનોસ્કોપી
  • સીટી સ્કેન
  • લોહી ની તાપસ (CEA)

સારવાર

  • સર્જરી – લેપ્રોસ્કોપીક
  • કિમોથેરાપી
  • રેડિયોથેરાપી

Monday – Saturday 

Morning10:00 AM – 12:00 PM

Evening04:00 PM – 07:00 PM