COVID-19 કેવા કેસોમાં ગેસ્ટ્રો સર્જરી (પેટના રોગો ની સર્જરી) કરવાની જરૂર પડે છે? COVID-19 ને કારણે લોહી ગંઠાવાની પ્રક્રિયા વધી જાય છે અને તેને લીધે આંતરડાને લોહી આપતી નસ બ્લોક થઈ જાય અને તેને લીધે આંતરડું કાળું પડી જાય કે તેમાં કાણું પડી જાય તો ઈમરજન્સી સર્જરી કરાવવાની જરૂર પડે […]
Dr Dharmesh Dhanani
22 posts
COVID 19 માં ગેસ્ટ્રો પ્રોબ્લેમ થાય છે? Covid-19 માં મોટાભાગે શ્વાસ નળી અને ફેફસાંને અસર થાય છે પરંતુ ૨૫થી ૩૦% આ કેસમાં ગેસ્ટ્રો પ્રોબ્લેમ પણ જોવા મળે છે. જેમ કે ઝાડા થવા, ઉલટી થવી, પેટમાં દુખાવો અને ભૂખ ઓછી લાગવી. ગેસ્ટ્રો-પ્રોબ્લેમ covid-19 મા તાવ વગર જોવા મળે છે ? Covid-19 […]