ACUTE APPENDICITIS

એપેન્ડિક્સ નો સોજો

એપેન્ડીસાઇટીસ શું છે ?​

  • એપેન્ડિક્સ એ નાના અને મોટા આંતરડાના જંકશન પાસે આવેલું અંગ છે અને તેમાં ઇન્ફેક્શન અથવા ચેપ ને લીધે પેટમાં દુખાવો થાય છે.
  • તે સર્જીકલ ઇમર્જન્સી છે તાત્કાલિક ધ્યાન દેવાની જરૂર પડે છે.

લક્ષણો

  • અચાનક પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થવો
  • ઉલ્ટી થવી
  • ભૂખ ઓછી લાગવી
  • ધીમો તાવ આવવો
  • પેટ ગેસ થી ફૂલેલું લાગવું

રોગ નું નિંદાન

  • ડૉક્ટર દ્વારા પેટ ની તપાસ
  • લોહી નો રિપોર્ટ
  • સોનોગ્રાફી અથવા સિટી સ્કેન જો જરૂર પડે તો

સારવાર

  • દવા થી સારવાર
  • દૂરબીન થી એપેન્ડિક્સ ની સર્જરી – દૂરબીન થી સર્જરી માં જલ્દી થી સારું થઇ જાય છે અને દુખાવો ઓછો થાય છે અને કોઈ નિશાન પણ નથી રહેતું.

Monday – Saturday 

Morning10:00 AM – 12:00 PM

Evening04:00 PM – 07:00 PM